અંકલેશ્વરમાં શ્વાનને કલર લગાવવા જેવી નજીવી બાબતે મારામારી થઈ

April 4, 2021 395

Description

અંકલેશ્વરમાં શ્વાનને કલર લગાવવા જેવી નજીવી બાબતે મારામારી થઈ..અને એક યુવકનું મોત નિપજ્યું.. પરિણિતાના શ્વાસને જે યુવકે રંગ લગાવ્યો તે યુવકને લાકડા વડે માર મારતા તેનું મોત નિપજયું છે. શું છે સમગ્ર ઘટના જોઈએ રિપોર્ટમાં..

Tags:

Leave Comments

News Publisher Detail