‘સંદેશ IMPACT : ગોધરામાં તાત્કાલીક મોટર બદલાતા 51 ગામને પાણી મળશે

May 17, 2019 245

Description

પંચમહાલમાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે.  ગોધરાના 51 ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. ટેક્નિકલ ખામીના કારણે મોટર બંધ થઈ હતી ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલના પગલે તાત્કાલીક મોટર બદલાવવામાં આવી. મોટર બદલાતા 51 ગામને હવે પાણી મળશે

Leave Comments