સંદેશ IMPACT : જૂનાગઢમાં બાયપાસ પરના જોખમી પુલનું સમારકામ શરૂ

October 9, 2019 590

Description

જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે.  બાયપાસ પર આવેલા જોખમી પુલનું કામ શરૂ થયું  છે.  સંદેશ ન્યૂઝ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસિદ્ધ કરતા નેશનલ હાઇવે ઓથોરીટી હરકતમા આવી  છે. જોખમી પુલ ને.લઈને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી

Leave Comments