દેવભૂમિ દ્વારકામાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર, હોસ્પિટલમાં તબીબની નિમણૂંક

January 28, 2020 2210

Description

દેવભૂમિ દ્વારકામાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે. જેમાં દ્વારકાના અદ્યતન હોસ્પિટલમાં આખરે 3 ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે 45 ગામો વચ્ચે સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હતી.

જેમાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ આખરે તંત્ર જાગ્યું છે. ત્યારે હોસ્પિટલમાં 3 તબીબોની નિમણૂક થતાં ગ્રામજનોમાં ખુશી ફેલાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોએ ‘સંદેશ ન્યૂઝ’નો આભાર માન્યો છે.

Leave Comments