ગીર સોમનાથના પવિત્ર ભાલકાતીર્થ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

October 13, 2019 1295

Description

સોમનાથની ધરતી પર બીજુ એક પવિત્ર સ્થળ જે કૃષ્ણ સાથે જોડાયેલું છે…એ ભાલકાતીર્થમાં અત્યારે સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે..આહીરો જેમને ઇષ્ટદેવ માને છે એ કૃષ્ણધામે ભવ્યાતિભવ્ય નવમંદિરનું નિર્માણ થયું છે…જ્યાં ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે…

Leave Comments