ગીર-સોમનાથના ઊનાનું હીરા તળાવ છલકાયું

July 17, 2018 1895

Description

ગીરસોમનાથનાં ઊનાનું હીરા તળાવ છલકાયું છે. ભારે વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક થતા તળાવ છલકાતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા.  જોઇએ તળાવ છલકાવાના આકાશી દ્રશ્યો ‘સંદેશ ન્યૂઝ’ પર, જોતા રહો વરસાદની પળેપળની માહિતી ‘સંદેશ ન્યૂઝ’ સાથે

Leave Comments