મોરબી માં વરસાદ ને પગલે પાણી પાણી

July 26, 2021 905

Description

મોરબી માં વરસાદ ને પગલે પાણી પાણી

શહેર ના રવાપર રોડ , લાતી પ્લોટ વિસ્તાર માં રોડ નદી માં ફેરવાયા

પંચાસર રોડ પર વાહનચાલકો ત્રાહિમામ

રોડ પર એક ફૂટ થી વધારે પાણી ભરાયા

વાંકાનેર શહેરમાં 46 મી.મી, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કણકોટ, કલાવડી,ખેરવા આસપાસનાં વિસ્તારોમાં 5 ઈંચ થી વધુ વરસાદ થતા આસોઈ નદીમાં બે કાંઠે નવા નીર

રાતી દેવળી પાસેથી પસાર થતી આસોઈ નદીનાં સર્જાયા મનમોહક દ્રશ્યો

જાગતાત જોતરાયા ખેતી કામમાં, ઉભા પાક પર કાચું સોનું વરસતા વાંકાનેર પંથક તરબતર

વાંકાનેર શહેર વિસ્તારમાં મૌસમ નો કુલ 255 મી.મી વરસાદ મામલતદાર કન્ટ્રોલ રૂમ ખાતે નોંધાયો

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો
નીચાણવાળા 8 ગામને એલર્ટ કરાયા
ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો
જેતપર,રાપર,માણાબા,ચીખલીમાં એલર્ટ
1510 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

Leave Comments

News Publisher Detail