ગુજરાતમાં હવે ડાલમથ્થાની સાથે વાઘની ત્રાડ પણ સાંભળાઇ

February 11, 2019 1940

Description

ગુજરાતમાં હવે ડાલમથ્થાની સાથે વાઘની ત્રાડ પણ સાંભળાઇ છે. એક તસવીર સામે આવી અને ફરી ચર્ચા તેજ થઇ ગઇ કે વાઘ આવ્યો રે વાઘ, મહિસાગર જિલ્લામાં વાઘની કથિત તસ્વીર બાદ તેના પુરાવા પણ સામે આવ્યા છે.

Leave Comments