કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડાના કરંટ વચ્ચે દરિયામાં છલાંગ વીડિયો

June 18, 2019 3005

Description

કચ્છમાં વાયુ વાવાઝોડાના કરંટ વચ્ચે દરિયામાં જોખમી છલાંગ લગાવી રહ્યા છે. નાના બાળકનો બ્રિજ પરથી છલાંગ લગાવતો વીડિયો વાયરલ થયો છે. રૂક્માવતી બ્રિજ પરથી હાઇટાઇડમાં જોખમી સ્ટંટ સાથેનો આ વિડીયો માંડવી સહિત કચ્છમાં વાયરલ થઇ રહ્યો છે.

માંડવી રુકમાવતી બ્રિજ પરથી નાના બાળકોના 40થી 50 ફુટ ઊંચાઈ પરથી છલાંગો લગાવતો વિડિયો વાઈરલ થતાં નઝરે ઝોનારાના જીવ તાડવે ચડયા હતા. શહેરના બ્રિટિશ સરકાર દ્વારા નિર્મિત રુકમાવતી બ્રિજ પરથી નાના બાળકોના પાણીમા ઝોખમ ભર્યા ઘુબાકા મારતો આ વિડીયો સોશિયલ મીડિયામા ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર ઊંઘમાં હોય તેમ આ બાળકો કોઇ પણ ચિંતા વગર જીવને જોખમમાં મુકી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા હતા.

Leave Comments