ભાવનગર શહેરમાં રોડ રસ્તા ધોવાતા વાહનચાલકો પરેશાન

July 28, 2021 485

Description

ભાવનગર શહેરના પ્રવેશદ્વાર ગણાતા એવા ટોપ થ્રી સર્કલ થી લીલા સર્કલ જવાના મુખ્યમાર્ગ ની હાલત અત્યંત ખરાબ થઈ છે દરરોજ હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. તંત્ર દ્વારા દર વર્ષે રોડ રસ્તાની કામગીરીને લઇને ટેન્ડરિંગ કરાય છે. કરોડોના ટેન્ડર પણ પાસ થાય છે. પણ સામાન્ય વરસાદમાં જ કરોડો ખર્ચીને બનાવેલા રોડની હાલત કંગાળ થઇ જાય છે. અને મોટો વેરો ભરવા છતાં રાહદારીઓને આવા ખાડાવાડા રસ્તાઓ જ ભેટમાં મળે છે.

 

Leave Comments

News Publisher Detail