ગુજરાત રૂ.2 લાખ 17 હજાર 338 કરોડના દેવામાં ડુબેલું

February 20, 2019 2390

Description

ગુજરાતનું કુલ જાહેર દેવુ રૂ.2 લાખ 17 હજાર 338 કરોડ છે. ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્યના દેવાની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. બે વર્ષમાં રૂ.33 હજાર 265 કરોડ વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે બે વર્ષમાં રૂ.22 હજાર 774 કરોડ મુદ્દલની ચૂકવણી
કરાઈ છે. જોકે ભારે હોબાળા બાદ વિધાનસભા ગૃહની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

Tags:

Leave Comments