ગુજરાતનું પ્રથમ કૌશલ્ય ગામ “દરામલી”

April 28, 2018 2795

Description

કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આંકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.

તેનું એક ઉદાહરણ છે દરામલી ગામ કે જયા એક મહિલાની મહેનતથી દરામલી ગામ એ ગુજરાતનું પ્રથમ કૌશલ્ય ગામ બનીને ઉભરી આવ્યુ છે.

Tags:

Leave Comments