કોરોના વાયરસના પગલે ગુજરાત હાઈકોર્ટે કર્યો મહત્વનો નિર્ણય

March 26, 2020 695

Description

કોરોના વાયરસના પગલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હાઈકોર્ટમાં પણ વહીવટી જ્યુડિશિયલ કામકાજ આગમી હુકમ સુધી બંધ રહેશ. તેમાં મહત્વની મેટર હશે તો વીડિયો કોન્ફરન્સથી ચાલશે. તથા રાજ્યની તમામ અદાલતો આજથી સંપૂર્ણપણે બંધ રહેશે.

 

Leave Comments