નશાના કારોબારમાં ગુજરાતનો દરિયો બન્યો છે મુખ્યદ્વાર

July 29, 2019 1460

Description

નશાના કારોબારમાં ગુજરાતનો દરિયો મુખ્યદ્વાર બન્યો છે. દરિયાઇ માર્ગથી યુવાધનનું મોત ઘુસાડવામાં આવી રહ્યું છે. તમે પણ જૂઓ સફેદ નશાના મોતનો કારોબાર.

Leave Comments