ટાઇગર અભી ઝીંદા હૈ ! મહિસાગરમાં વાઘ હોવાની વનવિભાગની પુષ્ટિ

February 12, 2019 4235

Description

મહિસાગરના લુણાવાડામાં પાંગળીમાતાના જંગલમાં વાઘ હોવાની વનવિભાગે કરી પુષ્ટિ. 7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 50થી વધુ કર્મચારીએ શરૂ કર્યુ સર્ચ. વાહનચાલકે તસવીર વાયરલ કરી વાઘ હોવાની કરી હતી જાણ.

Leave Comments