પોરબંદરમાં વરસાદી માહોલ વચ્ચે સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

July 7, 2020 545

Description

પોરબંદરનો ઘેડ પંથક. અહીંયા મેઘરાજા એવા તો મહેરબાન થયા છે કે, આખા પંથકને તરબોળ કરી દિધો. સંદેશ ન્યૂઝ પણ પંથકમાં મેઘરાજાની મહેર જોવા માટે પહોંચ્યું.

 

Leave Comments