જામનગર જિલ્લા જેલમાં થઇ રહી છે ફૂલ અને શાકભાજીની ખેતી

July 11, 2019 2315

Description

શું તમે સાંભળ્યું છે કે જેલમાં પણ ખેતી થાય..જી..હા આ એકદમ સાચી વાત છે, જામનગર જિલ્લા જેલમાં ફૂલ અને શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે,જેનાથી કેદીઓના માનસ પરિવર્તન થવા સાથે તે બહાર નીકળ્યા બાદ પોતાના પગભેર થઇ શકશે..

Leave Comments