મારુ ગામ મારો સંદેશ : ગોધરાના કલ્યાણા ગામમાં ક્યાં છે વિકાસ..?

September 27, 2020 500

Description

ગામના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી તો કરવામાં આવી. પરંતુ તે પૈસાનો સદુપયોગ ન થયો. ગામની સમસ્યાઓ યથાવત રહી. હવે ગ્રામજનો સવાલ પુછી રહ્યા છે કે ક્યાં છે વિકાસ..?

 

Leave Comments