“મને મારા 26 વર્ષ પાછા આપો” – નિર્દોષ હોવાની સજા

September 9, 2018 7460

Description

તમે કદાચ અમિતાભ બચ્ચન ની અંધા કાનૂન ફિલ્મ જોઈ હશે જેમાં એક જીવતા વ્યક્તિના હત્યાના ગુન્હામાં હીરો જેલ ભોગવે છે , હવે આ વાત તો થઈ કાલ્પનિક ફિલ્મની પરંતુ બનાસકાંઠા ના ડીસા શહેરમાં પણ આવીજ ઘટના સામે આવી છે જેમાં જીવતા વ્યક્તિના ગુન્હામાં એક વ્યક્તિની જિંદગી બરબાદ થઈ જાય છે. તેને મળે છે તો માત્ર નિર્દોષ હોવાની સજા..

Leave Comments