આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

October 17, 2020 365

Description

ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. જેમાં કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. તેમાં દિવાળી પછી અગિયારસે પરિક્રમા યોજાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે. તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે.

Leave Comments