ગીર સોમનાથના તાલાળામાં યુવકની હત્યા

September 11, 2019 1295

Description

ગીર સોમનાથના તાલાળામાં યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં સાસણના 40 વર્ષીય યુવકની હત્યા થઇ છે. તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરાઈ હતી. જેમાં અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે. તેમજ તાલાળાના ચીત્રાવડમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments