ગીર સોમનાથમાં ખેડુતો માટે મુશ્કેલીનો બંધારો

October 9, 2019 215

Description

એક અણઘડ આયોજન પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો. ખેડૂતો માટેની યોજના બનાવાઇ છે. ખાત મુર્હુર્ત થયુ. પણ કરોડોના ખર્ચ બાદ પણ ખેડૂતોને એક પૈસાનો ફાયદો ન થયો. ઉપરથી નુકશાન ગયું.. જુઓ ગીર સોમનાથનો આ મુશ્કેલીનો બંધારો

Tags:

Leave Comments