ગીર સોમનાથના ઉનામાં માછલી પકડવા જતા એકનું મોત

October 12, 2019 635

Description

ગીર સોમનાથના ઉનામાં માછલી પકડવા જતા એકનું મોત નીપજ્યુ છે. જામવાળા નદીમાં બે સગાભાઇઓ માછલી પકડવા ગયા હતા. પરંતુ વનકર્મીએ ફોટા પાડતા ભાગવા જતા એકનું મોત નીપજ્યુ છે.

જો કે પરિવારજનોએ વનકર્મીએ પથ્થર મારતા યુવક ડૂબી ગયો હોવાના આરોપ લગાવ્યો છે. વનકર્મી સામે પગલા ભરવા પોલીસ પાસે માગ કરી છે. તેમજ ઘટનાને પગલે જામવાળામાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે.

Leave Comments