પ્રાણીઓમાં પણ IVF તકનીક દ્વારા પ્રજનન કરાવવાની તકનીક વિકસી

September 23, 2019 2375

Description

મનુષ્યમાં IVF તકનીક દ્વારા સંતાન પ્રાપ્તની શોધ થઇ ચૂકી છે.. ત્યારે હવે ધીરે ધીરે પ્રાણીઓમાં પણ IVF તકનીક દ્વારા પ્રજનન કરાવવાની તકનીક વિકસી છે. જૂનાગઢમાં ગીર ગાયના સંવર્ધન માટે દેશનું પ્રથમ આઈ.વી.એફ સેન્ટર શરૂ થવા જઇ રહ્યું છે.. લુપ્ત થતી ગીર ગાયની પ્રજાતિ બચાવવા તેમજ તેના સંવર્ધન માટે મેગા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તો શું છે આ પ્રોજેક્ટ આવો જોઇએ.

લુપ્ત થવા જઇ રહેલી ગીર ગાયની પ્રજાતી માટે દેશનું પહેલું આઈવીઆઈએફ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યું છે, જેના માટે બ્રાઝિલના ખેડૂતો પાસેથી સાથ માંગવામાં આવ્યો છે.

Leave Comments