જંગલના રસ્તા પર બાઈક સવારને થયો વનરાજનો ભેટો, જૂઓ Video

January 23, 2019 2540

Description

જૂનાગઢમાં વનરાજનો વધુ એક વીડિયો વાયરલ થયો. જંગલના રસ્તેથી જતા બાઇક સવારને વનરાજાનો ભેટો થયો. એક નહિ પરંતુ 3 સિંહ સામે મળ્યા. વનરાજ સામે મળે પછી આગળ જવાની કોઇની હિંમત શેની.

બાઇક સવારે બાઇક સાઇડમાં ઉભુ રાખીને ત્રિપુટીને રસ્તો આપ્યો. સિંહને જોઇને બાઇક સવારોના પરસેવા છૂટી ગયા. પરંતુ વનરાજ દબદબાભેર આગળ વધી જતા બાઇક સવારોએ રાહતનો શ્વાસ લીધો..

Tags:

Leave Comments