નવસારીમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ

January 21, 2019 2150

Description

નવસારીના કછોલી ગામે ખોડિયાર માતાજીના મંદિરના લાભાર્થે લોક ગાયિકા ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.. આહીર સમાજના લોકો ડાયરામાં મંત્રમુગ્ધ થયા હતા.

ગીતા રબારીના કોકીલ કંઠને વધાવવા સાથે રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. ગીતા રબારીના ડાયરામાં રૂપિયા અને ડોલરનો વરસાદ મંદિરના લાભાર્થે કર્યો હતો. દાનની જાહેરાત સાથે અંદાજે 50 લાખ જેટલી રકમ ડાયરામાં એકઠી થઇ હતી.

Leave Comments