ખેડાના કપડવંજની યુવતી પર નવસારીમાં ફાર્મહાઉસમાં ગેંગરેપ

April 6, 2019 905

Description

ખેડાના કપડવંજની યુવતીનો નવસારીમાં ગેંગરેપ થયો. સુરતના ૩ યુવકોએ યુવતીને કોલ્ડ્રીંક્સમાં નશીલી દવા ભેળવી યુવકોએ ફાર્મહાઉસમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું

યુવતીએ અમદાવાદ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આરોપી શૈલેષ પાલડીયા, ફિયાદ, હેમલ નામના વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. અમદાવાદ પોલીસે ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ કરી છે.

Leave Comments