ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ સરકારી કાર્યક્રમમાં આપી હાજરી

June 8, 2019 1250

Description

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂની એક સરકારી કાર્યક્રમમાં હાજરીથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો સાંકેતિક રીતે ધારાસભ્ય પ્રવિણ મારૂએ સરકારી કામોના વખાણ પણ કર્યા.

સરપંચોને વર્ક ઓર્ડરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય પ્રવિણ મારૂએ હાજરી આપી હતી. જેને કારણે અનેક અટકળો વહેતી થઈ છે.

Leave Comments