LRD ભરતીમાં અન્યાને લઇને માલધારી સમાજ આંદોલન પર

January 24, 2020 1700

Description

LRD ભરતીમાં અન્યાને લઇને માલધારી સમાજ આંદોલન પર છે. જેમાં પોરબંદરથી શરૂ થયેલી આ લડાઇને 50 દિવસથી વધારે સમય થયો છે. માલધારી સમાજ ન્યાયની લડત લઇને ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

તો જૂનાગઢમાં પોતાના પુત્રોને LRD ભરતીમાં અન્યા થતા સમાજના મ્યાજારભાઈએ આત્મહત્યા કરી છે.  ત્યારે સમાજના લોકોએ ભેગા થઇને મ્યાજારભાઇને શ્રદ્ધાંજલી પાઢવી હતી.

સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

Leave Comments