સુરેન્દ્રનગરના લીંબડી જેલમાં 4 કેદીઓ ફરાર

January 14, 2020 635

Description

જેલમાં કેદીઓ સજા કાપી રહ્યા હતા. અને એકાએક 4 કેદીઓ ફરાર થઇ ગયા છે. અને જેલર તથા જેલ કર્મચારીઓની સતર્કતા પર સવાલ ઉઠ્યા છે. વાત છે સુરેન્દ્રનગરના લીંબડી જેલની.

 

 

Leave Comments