સુરેન્દ્રનગરમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, 4નાં મોત

April 28, 2018 35

Description

સુરેન્દ્રનગરમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. લીંબડી અને રાણપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 4ના મોત થયા છે.

જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. તો અન્ય એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત છે. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફીકજામની પરિસ્થિતી સર્જાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતી કાબુમાં કરી છે.

Leave Comments