ઊંઝા પેટાચૂંટણી માટે કોંગ્રેસના 4 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

March 18, 2019 2615

Description

ઊંઝા પેટાચૂંટણી માટે કોંગ્રેસના 4 લોકોએ દાવેદારી નોંધાવી છે. જયપ્રકાશ પટેલે ઊંઝા બેઠક પર દાવેદારી નોંધાવી છે. નરેન્દ્ર કાનજી પટેલએ પણ દાવેદારી નોંધાવી છે.
ભાજપના નેતા નારણ લલ્લુના નરેન્દ્ર પટેલ ભત્રીજા છે SPGના ભવલેશ પટેલએ દાવેદારી નોંધાવી છે,. અરવિંદ પટેલે પણ કોંગ્રેસ પાસે ટિકિટ માગી છે.

Leave Comments