આ ડ્રાઇવરે જીવના જોખમે બચાવ્યો વાછરડાનો જીવ, જુઓ VIDEO

January 22, 2019 1640

Description

જૂનાગઢના મેંદરડા રોડ પર મોટી દૂર્ઘટના ટળી. ટેન્કર ચાલકે જીવના જોખમે વાછરડાનો જીવ બચાવ્યો. મેંદરડા રોડ પર વાછરડું આડે આવતા ટેન્કર ચાલકે એકાએક બ્રેક મારી.

જેમાં અચાનક બ્રેક મારતા ફિલ્મી ઢબે ટેન્કરની દિશા પલટાઈ ગઈ હતી. જીવના જોખમે બ્રેક મારતા સદનસીબે મોટી દૂર્ઘટના બની ન હતી. ત્યારે નાની ખોડીયાર નજીક બનેલી આ ઘટના ના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા હતા.

Tags:

Leave Comments