છત્રાલ કડી રોડ પર પોલીસ ટીમ પર ફાયરિંગ

March 13, 2019 1160

Description

છત્રાલ કડી રોડ પર પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. વોચમાં રહેલી મહેસાણા LCBની ટીમ પર ફાયરિંગ કરાયું છે. ત્રણ અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. ફાયરિંગ કરનાર શખ્સોને ઝડપવા નાકાબંધી કરવામાં આવી છે.

Leave Comments