દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવક પર ફાયરિંગ

June 11, 2020 1235

Description

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવક પર હુમલો થયો છે. જેમાં વેન્ડા શહેરમાં ગુજરાતી યુવક પર લૂંટના ઈરાદે ભરૂચના દેવલા ગામના યુવક પર ફાયરિંગ થયુ છે. તેમાં યુવકના પગના ભાગે ગોળી વાગી છે.

Leave Comments