સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે બાઈક ચાલક પર ફાયરિંગ

April 24, 2019 1250

Description

સુરેન્દ્રનગર શહેરના જોરાવનગરમાં ધોળાદીવસે ફાયરિંગની ઘટના બની છે.. બાઇક પર સવાર શખ્સ પર ફાયરીંગ થયુ છે.. ફાયરીંગ કરનારાઓ કારમાં આવ્યા હતા.

અને ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી.

Leave Comments