મોરબીમાં કાર પર બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર

February 12, 2019 1340

Description

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. ગૌરક્ષક દિનેશ લોરિયાની કાર પર ફાયરિંગ કરાયું હતું. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતાં. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments