નવસારીઃ મીનકુનિયામાં 2 રાઉન્ડ ફાયરિંગ

September 15, 2020 800

Description

નવસારીના મીનકુનિયામાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. 2 રાઉન્ડ ફાયરિંગ થતા એક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે  ઘટનાસ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી.

Leave Comments