અંકલેશ્વરમાં પોલીસ અને બૂતુલ ગેંગ વચ્ચે ફાયરિંગ

November 5, 2018 3245

Description

અંકલેશ્વરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર બૂતુલ ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાના પગલે ચકચાર મચી ગઇ હતી. આ મામલે કુખ્યાત આરોપી બુતુલ અને તેના ભાઈ મુન્નાની ધરપકડ કરવામાં  આવી છે.  આ ગેંગ પર લૂંટ, ધાડ અને પોલીસ પર હુમલા સહિત અનેક ગુના નોંધાયા છે.

Leave Comments