પાલીતાણા: ગારીયાધાર રોડ પર જાનકી પાર્ટી પ્લોટમાં લાગી ભીષણ આગ

August 3, 2018 2465

Description

પાલીતાણામાં પાર્ટી પ્લોટમાં આગની ઘટના બની છે. ગારીયાધાર રોડ પર આવેલ જાનકી પાર્ટી પ્લોટમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ. જોકે આ ઘટનમાં કોઇ જ જાન હાની થઇ નથી. ફાયરને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.

Leave Comments