આણંદમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ

March 26, 2020 815

Description

આણંદમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. જેમાં વહેલી સવારે ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઇ છે. આગમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

Leave Comments