બનાસકાંઠામાં પાલનપુર-આબુ હાઈવે પર ભરાયા વરસાદી પાણી

August 16, 2019 1160

Description

બનાસકાંઠામાં વરસાદને પગલે પાલનપુર- આબુ હાઇવે પર પાણી ભરાયા હતા. વધુ પાણી ભરાવાને કારણે નેશનલ હાઇવેનો એક માર્ગ બંધ કરાયો હતો. જેથી નેશનલ હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તથા રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનચાલકો પરેશાન થયા હતા.

Leave Comments