February 22, 2021 650
સરકારી અનાજ સગેવગે કરી સરકારને પાંચ કરોડનો ચુનો ચોપડવામાં આવ્યો છે. પાલનપુર અને શહેરામાં બાપ-દીકરાની જોડીએ સસ્તા અનાજના જથ્થાને સગેવગે કરીને આશરે પાંચ કરોડનું કૌભાંડ આચર્યું છે. આ આનાજ કૌભાંડ માત્ર આ બે સ્થળો પુરતુ સિમિત નથી.
Leave Comments