અરવલ્લીમાં પાણી મુદ્દે ખેડૂતોની પદયાત્રા

July 28, 2021 500

Description

વાત કરીએ અરવલ્લીની.. તો ભર ચોમાસે પાણી માટે આદિવાસી ખેડૂતો 50 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા… જેને લઈ આજે વાત્રક નદીમાં હવન કરીને રામધૂન બોલાવી પદયાત્રાનું પ્રસ્થાન કર્યું.. સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ મોટી પાંડુલીથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવશે…

Leave Comments

News Publisher Detail