રાજકોટના ધોરાજીમાં વરસાદથી મગફળી કપાસના પાકમાં નુકશાન

November 8, 2019 380

Description

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી કપાસના પાકમાં નુકસાન થયું. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે..મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચાઓ માથે પડ્યા છે..સરકાર ખેડૂતોને તાત્કાલિક અસરથી પાક વીમો અથવા તો રાહત આપે તેવી ખેડૂતોએ માગ કરી છે.

Leave Comments