વિમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ખેડૂતની વાતચીત વાયરલ

November 1, 2019 1835

Description

પાક નોંધણી માટે ટોલ ફ્રી નંબરની સમસ્યા બાદ ખેડુતો સાથે વીમા કંપનીઓની વધુ એક રમત સામે આવી છે. ટોલ ફ્રી નંબર પર અંગ્રેજી અને હિન્દીમાં માહિતી માગતા ખેડુતો મૂઝવણમાં મૂકાયા છે. જેને લઈ વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ખેડુતની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.. આવો તમને પણ સંભળાવીએ વીમા કંપનીનો ખેડુત સાથેની વાતચીતનો આ ઓડિયો.

Leave Comments