મોરબીમાં સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ

December 6, 2018 905

Description

મોરબીમાં સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ છવાયો છે. ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતીથી રોષે ભરાયેલા 26 ગામના ખેડૂતોએ મામલતદાર અને DySPને આવેદનપત્ર આપી સિંચાઇ માટે પાણીની માગ કરી છે.

Leave Comments