જૂનાગઢના વિસાવદરમાં 2 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી બાકી

February 11, 2019 965

Description

મગફળીની ખરીદી બંધ થતા જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. અંદાજિત 2 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી બાકી છે. ત્યારે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતો સાથે માર્કેટ યાર્ડની મુલાકાત કરી છે.

જૂનાગઢ મેંદર઼ા યાર્ડમાં ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. સારી ગુણવત્તાવાળી મગફળી રિજેક્ટ કરવામાં આવી હોવાનો ખેડૂતોનો આરોપ છે.

Leave Comments