દમણ: એકસાઈઝ ચોરીના દારૂનું ગુજરાતમાં વેચાણ, રૂ.2.08 કરોડનો મુદ્દામાલ જપ્ત

January 24, 2020 1535

Description

એકસાઈઝ ચોરીના દારૂનું ગુજરાતમાં વેચાણ થાય છે. ત્યારે દમણ એક્સાઈઝ,પોલીસ અને મહેસૂલ વિભાગનું ઓપરેશન હાથ ધરવામાં આવી જેમાં બુટલેગર માઈકલના ગોડાઉનમાં મોટી કાર્યવાહી કરાઈ જેમાં 8600 પેટી દારૂ,27 વાહન સાથે 12 વ્યક્તિની અટકાયત કરવામાં આવી ત્યારે કુલ રૂ.2.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક્સાઈઝ કમિશનરની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

 

 

Leave Comments