યાત્રાધામ ડાકોરમાં દર્શન માટે અપાશે પ્રવેશ

September 14, 2020 275

Description

દ્વારકા બાદ હવે યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈન્સનો અમલ થાય તે રીતે પ્રવેશ આપવામાં આવશે. ૧૮મી સપ્ટેમ્બરથી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6.30 વાગ્યે મંદિર ખુલશે, 6.45 વાગ્યે મંગળા આરતી થશે. મંગળા આરતી બાદ 8.45 સુધી દર્શન ખુલ્લા રહેશે. 9.20થી 11 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે 11.50થી 1 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ભક્તોને આરતીના સમયમાં પ્રવેશ નહીં મળે

 

Leave Comments